હવામાન વિભાગની આગાહીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનના દિવસે જ ગરમી વધશે!

|

Feb 21, 2020 | 8:13 AM

અમદાવાદમાં ટ્રમ્પના આગમનના દિવસે જ ગરમી વધવાની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 ફેબ્રુઆરીએ તાપમાન વધીને 35 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ત્યારે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઠંડા પ્રદેશમાંથી આવતા ટ્રમ્પ અમદાવાદની ગરમી સહન કેવી રીતે કરશે.  આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યનું સરકારી શાળાઓ અંગે વિવાદિત નિવેદન, […]

હવામાન વિભાગની આગાહીઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનના દિવસે જ ગરમી વધશે!

Follow us on

અમદાવાદમાં ટ્રમ્પના આગમનના દિવસે જ ગરમી વધવાની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 ફેબ્રુઆરીએ તાપમાન વધીને 35 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ત્યારે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઠંડા પ્રદેશમાંથી આવતા ટ્રમ્પ અમદાવાદની ગરમી સહન કેવી રીતે કરશે.

આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યનું સરકારી શાળાઓ અંગે વિવાદિત નિવેદન, VIDEO થયો વાયરલ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તો બીજીતરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ લઘુત્તમ તાપમાન ઘટશે અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને 34 ડિગ્રી રહેવાની આગાહી કરાઈ છે. ત્યારબાદ તાપમાન વધશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:09 am, Fri, 21 February 20

Next Article