VIDEO: રાજ્યમાં ઠંડીની શરૂઆત, ગાંધીનગર અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું

|

Nov 17, 2019 | 4:12 AM

  રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં હજુ રાજ્યમાં ઠંડા પવનોની સ્થિતિ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ સહિતના પ્રદેશોમાં શીત લહેર જોવા મળશે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 20 ડિગ્રી, ગાંધીનગરમાં 20 ડિગ્રી અને નલિયામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 […]

VIDEO: રાજ્યમાં ઠંડીની શરૂઆત, ગાંધીનગર અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું

Follow us on

 

રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં હજુ રાજ્યમાં ઠંડા પવનોની સ્થિતિ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ સહિતના પ્રદેશોમાં શીત લહેર જોવા મળશે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 20 ડિગ્રી, ગાંધીનગરમાં 20 ડિગ્રી અને નલિયામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામગીરી શરૂ કરી છે. ઠંડીને લઈ ફૂટપાથ પર સુતેલા શ્રમિકોને રેન બસેરામાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં જ્યાં શ્રમિકો રસ્તા પર દેખાયા તે તમામને રેન બસેરામાં ખસેડવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે ટીમ સાથે રાઉન્ડ પર નીકળી કામગીરી હાથ ધરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article