શિક્ષકે વિદ્યાર્થીને માર્યો બેફામ માર! ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

|

Feb 01, 2020 | 11:48 AM

શિક્ષકને બેફામ માર મારતા શિક્ષકના સીસીટીવી સામે આવ્યા. ધટના છે રાજકોટની ધ રોયલ સ્કૂલની જયાં વિદ્યાર્થીનો વાંક એટલો જ કે તે મસ્તી કરી રહ્યો હતો અને એટલી વાતમાં શિક્ષક ઉશ્કેરાઈ ગયા અને પોતાની સીમા ભૂલીને વિદ્યાર્થીને અપશબ્દો બોલવાની સાથે માર મારવા લાગ્યા. જોકે શિક્ષકની આ કરતૂત CCTVમાં કેદ થઈ હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

શિક્ષકે વિદ્યાર્થીને માર્યો બેફામ માર! ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Follow us on

શિક્ષકને બેફામ માર મારતા શિક્ષકના સીસીટીવી સામે આવ્યા. ધટના છે રાજકોટની ધ રોયલ સ્કૂલની જયાં વિદ્યાર્થીનો વાંક એટલો જ કે તે મસ્તી કરી રહ્યો હતો અને એટલી વાતમાં શિક્ષક ઉશ્કેરાઈ ગયા અને પોતાની સીમા ભૂલીને વિદ્યાર્થીને અપશબ્દો બોલવાની સાથે માર મારવા લાગ્યા. જોકે શિક્ષકની આ કરતૂત CCTVમાં કેદ થઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: BUDGET 2020: બજેટમાં રેલવે માટે કરવામાં આવી અનેક જાહેરાત

Next Article