VIDEO: ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે ડેમ પર ફરવા આવેલા શિક્ષકનું ડૂબી જવાથી મોત

|

Sep 14, 2019 | 6:03 PM

ગીર સોમનાથમાં ડેમમાં ડૂબી જવાને કારણે એક શિક્ષકનું મોત થયું છે. ગીર ગઢડાના દ્રોણેશ્વર પાસે આ ડેમ આવેલો છે. જ્યાં દીવના શિક્ષકો ફરવા આવ્યા હતા. તે દરમિયાન મૂળ રાજસ્થાનના વતની અને દીવની કેન્દ્રીય શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો યુવાન ડૂબી જતા તેનું મોત થયું. આ પણ વાંચોઃ સુરતમાં શહીદોને સલામ કાર્યક્રમમાં આતંક મુદ્દે સંરક્ષણ પ્રધાન […]

VIDEO: ગીર ગઢડાના દ્રોણેશ્વર ખાતે ડેમ પર ફરવા આવેલા શિક્ષકનું ડૂબી જવાથી મોત

Follow us on

ગીર સોમનાથમાં ડેમમાં ડૂબી જવાને કારણે એક શિક્ષકનું મોત થયું છે. ગીર ગઢડાના દ્રોણેશ્વર પાસે આ ડેમ આવેલો છે. જ્યાં દીવના શિક્ષકો ફરવા આવ્યા હતા. તે દરમિયાન મૂળ રાજસ્થાનના વતની અને દીવની કેન્દ્રીય શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો યુવાન ડૂબી જતા તેનું મોત થયું.

આ પણ વાંચોઃ સુરતમાં શહીદોને સલામ કાર્યક્રમમાં આતંક મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ગર્જના

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

Next Article