રાજકોટઃ ચાની હોટલ સવારે 8થી સાંજે 4 સુધી ખુલશે, હોટલ પર ઉભા રહીને ચા પીવાની છૂટ નહીં

|

May 20, 2020 | 1:09 PM

રાજકોટમાં ચાની હોટલો અંદાજે બે મહિના બાદ ખુલશે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ચાની હોટલો ખોલવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ રાજકોટ વાસીઓ ચાની હોટલ પર ઉભા રહીને ચુસ્કી નહીં મારી શકે. ગ્રાહકોએ ચાની ડિલિવરી લઈને જતા રહેવાનું રહેશે. આ પણ વાંચો: દેશભરમાં 25મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો […]

રાજકોટઃ ચાની હોટલ સવારે 8થી સાંજે 4 સુધી ખુલશે, હોટલ પર ઉભા રહીને ચા પીવાની છૂટ નહીં

Follow us on

રાજકોટમાં ચાની હોટલો અંદાજે બે મહિના બાદ ખુલશે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ચાની હોટલો ખોલવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ રાજકોટ વાસીઓ ચાની હોટલ પર ઉભા રહીને ચુસ્કી નહીં મારી શકે. ગ્રાહકોએ ચાની ડિલિવરી લઈને જતા રહેવાનું રહેશે.

આ પણ વાંચો: દેશભરમાં 25મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article