વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાની દુકાન બનશે ટુરિસ્ટ સ્પોટ, જુઓ VIDEO

|

Sep 03, 2019 | 10:18 AM

સૌ કોઈ જાણે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ ગુજરાતના વડનગરના વતની છે, જ્યાં તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું છે. નાનપણમાં પીએમ મોદી પોતાના પિતાની સાથે વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે પણ સૌને જાણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વડનગર રેલવે સ્ટેશન પર આજે પણ તે ચાની દુકાન છે, જો કે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાની દુકાન બનશે ટુરિસ્ટ સ્પોટ, જુઓ VIDEO

Follow us on

સૌ કોઈ જાણે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૂળ ગુજરાતના વડનગરના વતની છે, જ્યાં તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું છે. નાનપણમાં પીએમ મોદી પોતાના પિતાની સાથે વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા તે પણ સૌને જાણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે વડનગર રેલવે સ્ટેશન પર આજે પણ તે ચાની દુકાન છે, જો કે તે જર્જરિત હાલતમાં છે અને તેથી જ ભારત સરકારના પ્રવાસન વિભાગે આ ચાની આ દુકાનને કાચથી ઢાંકી તેને સંરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે. આ જ ઉદ્દેશ્યથી ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદસિંહે ઐતિહાસિક નગરી એવી વડનગરની મુલાકાત લીધી હતી. પ્રવાસન વિભાગની આ પહેલને પીએમ મોદીના મિત્રો અને સ્થાનિકોએ પણ વધાવી લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં યથાવત રહેશે વરસાદી માહોલ, હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article