ભરૂચના ઝાડેશ્વરમાં ચાની દુકાન-ફુડ સ્ટોલમાં લાગેલી વિકરાળ આગ આખરે કાબુમા

|

Nov 15, 2020 | 8:15 AM

ભરૂચના ઝાડેશ્વરમાં ચાના સ્ટોલ અને તેની આજુબાજુમાં આવેલ વિવિધ ફુડ સ્ટોલમાં દિવાળીની રાત્રે લાગેલી આગ ભારે જહેમત બાદ કાબુમાં લેવાઈ હતી. ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો કરીને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આગને કારણે કોઈ જાનહાની નથી.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન […]

ભરૂચના ઝાડેશ્વરમાં ચાની દુકાન-ફુડ સ્ટોલમાં લાગેલી વિકરાળ આગ આખરે કાબુમા

Follow us on

ભરૂચના ઝાડેશ્વરમાં ચાના સ્ટોલ અને તેની આજુબાજુમાં આવેલ વિવિધ ફુડ સ્ટોલમાં દિવાળીની રાત્રે લાગેલી આગ ભારે જહેમત બાદ કાબુમાં લેવાઈ હતી. ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો કરીને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આગને કારણે કોઈ જાનહાની નથી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article