Tapi: ભાજપના ઉમેદવારના પુત્રએ ફોર્મ ફાડી નાખ્યું, કોંગ્રેસનો ઉમેદવાર બિનહરીફ જીતે તેવી શક્યતાઓ

Local Body Poll 2021 Tapi: ભાજપ જિલ્લા સંગઠનમાં આંતરિક અસંતોષ બહાર આવ્યો છે. ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જિલ્લા ભાજપને ઝટકો લાગ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 13, 2021 | 9:54 PM

Local Body Poll 2021 Tapi: ભાજપ જિલ્લા સંગઠનમાં આંતરિક અસંતોષ બહાર આવ્યો છે. ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જિલ્લા ભાજપને ઝટકો લાગ્યો છે. કુકરમુંડા તાલુકા પંચાયતની પિશાવર બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર બિનહરીફ થાય તેવી શક્યતાઓ છે. ફોર્મ ભરવાની અંતિમ ઘડીએ ભાજપના ઉમેદવારના પુત્રએ ફોર્મ ફાડી નાખ્યું હતું. ફોર્મ ફાડી નાંખતા પિશાવર બેઠક પર ભાજપના ઉમેદવાર ફોર્મ ભરી શક્યા નહતા. પિશાવર તાલુકા પંચાયતની બેઠક પર જે ઉમેદવારને ટિકિટ આપી હતી, તેમને જિલ્લા પંચાયતની ટિકિટ નહીં મળતા પુત્રએ આક્રોશમાં આવી જઈ ફોર્મ ફાડી નાંખ્યું હતુ. ભાજપ સંગઠનમાં જૂથવાદના કારણે પિશાવર બેઠક ગુમાવવી પડે તેવી શક્યતાઓ વધી ગઈ છે.

આ પણ વાંચો: Local Body Poll 2021: Mahesanaમાં ભાજપે ટિકિટના આપતા રાકેશ શાહે ભર્યું અપક્ષમાંથી ફૉર્મ, લડી લેવાના મૂડમાં

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">