વિદ્યાર્થિનીઓને લાગ્યો વીજ કરંટ, એકનું મોત બે ઘાયલ, જુઓ VIDEO

|

Aug 12, 2019 | 12:28 PM

તાપીના વ્યારામાં દક્ષિણાપથ વિદ્યાલયની 3 વિદ્યાર્થિનીઓને ઈલેક્ટ્રિક કરંટ લાગવાની ઘટના બની છે. દૂર્ઘટનામાં એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક વિગત પ્રમાણે શાળાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓને ઈલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. જેમાં વૃક્ષ પરથી પડેલો લોખંડનો સળિયો વીજ તાર પર […]

વિદ્યાર્થિનીઓને લાગ્યો વીજ કરંટ, એકનું મોત બે ઘાયલ, જુઓ VIDEO

Follow us on

તાપીના વ્યારામાં દક્ષિણાપથ વિદ્યાલયની 3 વિદ્યાર્થિનીઓને ઈલેક્ટ્રિક કરંટ લાગવાની ઘટના બની છે. દૂર્ઘટનામાં એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક વિગત પ્રમાણે શાળાની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓને ઈલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. જેમાં વૃક્ષ પરથી પડેલો લોખંડનો સળિયો વીજ તાર પર પડ્યો હતો, જેને અડ્યા બાદ વિદ્યાર્થિનીઓને કરંટ લાગ્યો હતો. ઘટનામાં ઘાયલ વિદ્યાર્થિનીઓને વ્યારા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જેમાંથી એક વિદ્યાર્થિનીની સ્થિતિ વધુ નાજુક જણાતા તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રણબીર કપૂરની આંખોમાં આવ્યા આંસુ! જ્યારે મહેશ ભટ્ટ પાસે માંગ્યો આલિયા ભટ્ટનો હાથ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Next Article