VIDEO: તાપીના સોનગઢના પોખરણ ગામે ટ્રિપલ અકસ્માતમાં 7ના મોત, એસ.ટી બસ, ટ્રક અને જીપ સર્જાયો અકસ્માત

|

Mar 02, 2020 | 12:43 PM

તાપીના પોખરણ ગામ નજીક થયેલા ત્રિપલ અકસ્માતમાં વધુ 4 લોકોના મોત નીપજ્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ ચાર લોકોએ દમ તોડ્યો છે. એટલે ત્રિપલ અકસ્માતમાં મૃત્યુઆંક 7 પર પહોંચી ગયો છે. તાપી જિલ્લાના સોનગઢના પોખરણ ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ પણ વાંચો: રાજ્યમાં દારૂબંધીના ચોંકાવનારા આંકડા આવ્યા સામે! દારૂ અંગે સૌથી વધુ અમદાવાદમાં […]

VIDEO: તાપીના સોનગઢના પોખરણ ગામે ટ્રિપલ અકસ્માતમાં 7ના મોત, એસ.ટી બસ, ટ્રક અને જીપ સર્જાયો અકસ્માત

Follow us on

તાપીના પોખરણ ગામ નજીક થયેલા ત્રિપલ અકસ્માતમાં વધુ 4 લોકોના મોત નીપજ્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ ચાર લોકોએ દમ તોડ્યો છે. એટલે ત્રિપલ અકસ્માતમાં મૃત્યુઆંક 7 પર પહોંચી ગયો છે. તાપી જિલ્લાના સોનગઢના પોખરણ ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં દારૂબંધીના ચોંકાવનારા આંકડા આવ્યા સામે! દારૂ અંગે સૌથી વધુ અમદાવાદમાં 4984 ફરિયાદો નોંધાઈ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કુશળગઢી ઉકાઈ તરફ જઈ રહેલી એસટી બસ જ્યારે પોખરણ ગામ નજીક પહોંચી ત્યારે એસટી બસ, ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકો મોતને ભેટ્યા હતા જ્યારે અન્ય 4 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article