સુરતમાં અંબાવ ગામમાંથી 2 હજારની નકલી નોટનો જથ્થો અને સ્વામિનારાયણના સાધુની ધરપકડ

|

Nov 24, 2019 | 10:06 AM

સુરતમાં અંબાવ ગામમાં 2000ની નકલી નોટના જથ્થા સાથે એક સાધુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુખીની મુવાડી સ્વામિનારાયણ મંદિરના સાધુની આ મામલે સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 50 લાખથી વધુની નકલી નોટો અને નોટો છાપવા માટેનું મશીન જપ્ત કર્યું છે. મહત્વનું છે કે, આ મામલે પોલીસે સુરતથી એક વ્યક્તિની અટકાયત કરી હતી. […]

સુરતમાં અંબાવ ગામમાંથી 2 હજારની નકલી નોટનો જથ્થો અને સ્વામિનારાયણના સાધુની ધરપકડ

Follow us on

સુરતમાં અંબાવ ગામમાં 2000ની નકલી નોટના જથ્થા સાથે એક સાધુની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુખીની મુવાડી સ્વામિનારાયણ મંદિરના સાધુની આ મામલે સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 50 લાખથી વધુની નકલી નોટો અને નોટો છાપવા માટેનું મશીન જપ્ત કર્યું છે. મહત્વનું છે કે, આ મામલે પોલીસે સુરતથી એક વ્યક્તિની અટકાયત કરી હતી. જેમાં સ્વામિનારાયણ મંદિરના સાધુનું નામ ખુલ્યું હતું.

આ પણ વાંચોઃ નવલખી બંદર પર 192 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન જેટીનું થશે નિર્માણ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી મંજૂરી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Published On - 10:06 am, Sun, 24 November 19

Next Article