Vadodara : વૉર્ડ નંબર-8માંથી સ્વેજલ વ્યાસે અપક્ષ ઉમેદવારી નોંધાવી
Vadodara : વૉર્ડ નંબર 8માંથી સ્વેજલ વ્યાસે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
Vadodara : વૉર્ડ નંબર 8માંથી સ્વેજલ વ્યાસે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. શહેરની સેવા કરવાના આશય સાથે વગર સપોર્ટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતી વખતે અધિકારીઓ ત્યારે ચોંકી ઉઠ્યા જ્યારે, ઉમેદવારે 3 હજાર ઘરોમાંથી ઉઘરાવેલા સિક્કા ડિપોઝીટ પેટે જમા કરાવ્યાં.
Latest Videos
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ