વાહ સુરત વાહ ! સુરતમાં ‘ખાસ’ કારણસર રાતના 12ની જગ્યાએ દિવસના 12 વાગ્યે જામ્યો ન્યૂ યર ઉજવણીનો માહોલ, જુઓ Video

|

Dec 31, 2018 | 9:31 AM

સમગ્ર દેશમાં વર્ષ 2019ને આવકારવા માટે થનગનાટ છે. દેશના મોટા શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે યુવા ધને તૈયારીઓ કરી લીધી છે અને સૌને પ્રતીક્ષા છે આજે રાતના 12 વાગવાની, પરંતુ સુરતમાં કંઇક અલગ જ નજારો જોવા મળ્યો. આખો દેશ જ્યારે આજે રાતના 12 વાગવાની રાહ જોઈ રહ્યો છે, ત્યારે સુરતમાં કૉલેજના યુવક-યુવતીઓએ દિવસના 12 વાગ્યે […]

વાહ સુરત વાહ ! સુરતમાં ‘ખાસ’ કારણસર રાતના 12ની જગ્યાએ દિવસના 12 વાગ્યે જામ્યો ન્યૂ યર ઉજવણીનો માહોલ, જુઓ Video

Follow us on

સમગ્ર દેશમાં વર્ષ 2019ને આવકારવા માટે થનગનાટ છે. દેશના મોટા શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે યુવા ધને તૈયારીઓ કરી લીધી છે અને સૌને પ્રતીક્ષા છે આજે રાતના 12 વાગવાની, પરંતુ સુરતમાં કંઇક અલગ જ નજારો જોવા મળ્યો.

સુરતમાં ન્યુ યર ઉજવણીની તસવીર

આખો દેશ જ્યારે આજે રાતના 12 વાગવાની રાહ જોઈ રહ્યો છે, ત્યારે સુરતમાં કૉલેજના યુવક-યુવતીઓએ દિવસના 12 વાગ્યે જ ધમાલ મસ્તી કરી નાખી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સુરતના કૉલેજના યુવા હૈયાઓમાં નવા વર્ષને આવકારવા માટે અનોખો ઉત્સાહ હતો અને એટલે જ લોકોએ દિવસના 12 વાગ્યે જ ડીજેના તાલ પર મન મૂકીને ડાન્સ કર્યો.

જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તેઓ દિવસે કેમ પાર્ટી કરી રહ્યા છે, ત્યારે કેટલાક યુવાનોનું કહેવું હતું કે રાત્રે 12 વાગ્યે કદાચ ઘરેથી બહાર જવાની પરમિશન ન પણ મળી શકે. એટલે તેઓ દિવસમાં જ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

સુરતમાં કૉલેજના આ વિદ્યાર્થીઓ જુદી-જુદી જગ્યાએ હોટેલો અને વિવિધ સ્થળોએ એકઠા થયાં અને થર્ટી ફર્સ્ટ નાઇટનો માહોલ દિવસમાં જ જમાવી દિધો.

આપ પણ જુઓ વીડિયો :

[yop_poll id=408]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:30 am, Mon, 31 December 18

Next Article