સુરેન્દ્રનગર: ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ, સરપંચના આદેશનું પાલન

|

Sep 30, 2020 | 11:38 AM

લોકડાઉનનો કડક અમલ થાય તે માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો આગળ આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેરાડી ગામમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ થઈ રહ્યો છે. 5 હજારની વસ્તી ધરાવતા આ ગામના મુખ્યદ્વાર પર સરપંચ દ્વારા ફાટક બનાવી દેવામાં આવી છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું […]

સુરેન્દ્રનગર: ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ, સરપંચના આદેશનું પાલન

Follow us on

લોકડાઉનનો કડક અમલ થાય તે માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો આગળ આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેરાડી ગામમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ થઈ રહ્યો છે. 5 હજારની વસ્તી ધરાવતા આ ગામના મુખ્યદ્વાર પર સરપંચ દ્વારા ફાટક બનાવી દેવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અહીં ગામમાંથી બહાર જતાં અને અંદર આવતા લોકોની રજીસ્ટરમાં નોંધ કરવામાં આવે છે અને બહારથી આવતા લોકોના સેનેટાઈઝર દ્વારા હાથ સાફ કરાવવામાં આવે છે તથા ગ્રામજનોને માસ્ક પહેરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. જ્યારે ગ્રામજનો પણ સરપંચના આદેશનું પાલન કરી રહ્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ભરૂચમાં લોકડાઉન વચ્ચે શાકભાજીની ખરીદી માટે પડાપડીના દ્રશ્યો સર્જાયા

 

Published On - 7:01 am, Sun, 12 April 20

Next Article