ગુજરાતના આ સાંસદે હેલમેટ ન પહેર્યું હોવાથી GRD જવાનોએ લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે જતા અટકાવ્યા, જુઓ VIDEO

|

Aug 23, 2019 | 7:06 AM

સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાને જન્માષ્ટમીના લોકમેળાના ઉદઘાટન પ્રસંગે જતા અટકાવાયા હતા. સાંસદ ટુ વ્હીલર પર જઈ રહ્યાં હતા અને હેલમેટ પહેર્યું ન હતું. જેથી મુખ્ય ગેટ પાસે જીઆરડીના જવાનોએ સાંસદને અટકાવ્યા હતા. એક સાંસદને ટ્રાફિકની નિયમોની જાણ હોય છે. ત્યારે હેલમેટ પહેર્યા વગર ઘરની બહાર નિકળ્યા કેમ તે અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. આ […]

ગુજરાતના આ સાંસદે હેલમેટ ન પહેર્યું હોવાથી GRD જવાનોએ લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે જતા અટકાવ્યા, જુઓ VIDEO

Follow us on

સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરાને જન્માષ્ટમીના લોકમેળાના ઉદઘાટન પ્રસંગે જતા અટકાવાયા હતા. સાંસદ ટુ વ્હીલર પર જઈ રહ્યાં હતા અને હેલમેટ પહેર્યું ન હતું. જેથી મુખ્ય ગેટ પાસે જીઆરડીના જવાનોએ સાંસદને અટકાવ્યા હતા. એક સાંસદને ટ્રાફિકની નિયમોની જાણ હોય છે. ત્યારે હેલમેટ પહેર્યા વગર ઘરની બહાર નિકળ્યા કેમ તે અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં હાઈએલર્ટ: 6 આતંકીઓ શ્રીલંકાના માર્ગેથી ઘૂસ્યા હોવાની આશંકા

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article