જામનગર બાદ દિવસમાં ફાયરિંગની બીજી ઘટના, સાયલામાં અંગત અદાવતમાં બે યુવક પર ફાયરિંગ

|

Mar 06, 2020 | 2:34 PM

સુરેન્દ્રનગરના સાયલામાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સાયલા તાલુકાના નાગડકા ગામની આ ઘટના છે. જ્યાં ગામની સીમમાં અંદાજે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ બે યુવક પર ફાયરિંગ કર્યું. એકથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા. ગામમાં અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવકો હાલ […]

જામનગર બાદ દિવસમાં ફાયરિંગની બીજી ઘટના, સાયલામાં અંગત અદાવતમાં બે યુવક પર ફાયરિંગ

Follow us on

સુરેન્દ્રનગરના સાયલામાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સાયલા તાલુકાના નાગડકા ગામની આ ઘટના છે. જ્યાં ગામની સીમમાં અંદાજે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ બે યુવક પર ફાયરિંગ કર્યું. એકથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને હુમલાખોરો ફરાર થઈ ગયા. ગામમાં અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવકો હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનમાં ઢોર અને ઘાસ કૌભાંડ, ઢોરવાડામાંથી 96 પશુ ગાયબ હોવાનો દાવો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article