સુરેન્દ્રનગરનાં કાર્યક્રમમાં સી.આર.પાટીલને વાગી ઠોકર, કાર્યકરોએ પાટીલને સંભાળ્યા

|

Oct 26, 2020 | 2:18 PM

ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ઠોકર વાગતા પડતા બચી ગયા હતા. લીંબડી વિધાનસભા બેઠકના પ્રચાર માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પ્રચાર માટે પહોંચ્યા હતા, ત્યારે પાટીલ બેઠકમાં ઉપસ્થિત રહે તે પહેલા સ્ટેજ પર ચઢતી વખતે  આ ઘટના બની હતી, જો કે સી.આર પાટીલને કાર્યકરો દ્વારા સંભાળી લેવામાં આવ્યા.   Web Stories View […]

સુરેન્દ્રનગરનાં કાર્યક્રમમાં સી.આર.પાટીલને વાગી ઠોકર, કાર્યકરોએ પાટીલને સંભાળ્યા

Follow us on

ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ઠોકર વાગતા પડતા બચી ગયા હતા. લીંબડી વિધાનસભા બેઠકના પ્રચાર માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પ્રચાર માટે પહોંચ્યા હતા, ત્યારે પાટીલ બેઠકમાં ઉપસ્થિત રહે તે પહેલા સ્ટેજ પર ચઢતી વખતે  આ ઘટના બની હતી, જો કે સી.આર પાટીલને કાર્યકરો દ્વારા સંભાળી લેવામાં આવ્યા.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:12 pm, Mon, 26 October 20

Next Article