VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

|

Dec 31, 2019 | 5:03 AM

સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો છે. ઘટના લીંબડી- અમદાવદા હાઈવે પરની છે. જ્યાં દેવપરાના પાટિયા પાસે ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુને ઈજા પહોંચી અને 2 વિદ્યાર્થીઓની આંગળી કપાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મહત્વનું છે કે આ બસ જામજોધપુરથી નર્મદા ખાતે પ્રવાસે […]

VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

Follow us on

સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો છે. ઘટના લીંબડી- અમદાવદા હાઈવે પરની છે. જ્યાં દેવપરાના પાટિયા પાસે ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુને ઈજા પહોંચી અને 2 વિદ્યાર્થીઓની આંગળી કપાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મહત્વનું છે કે આ બસ જામજોધપુરથી નર્મદા ખાતે પ્રવાસે જઈ રહી હતી તે દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: બિપિન રાવત બન્યા દેશના પ્રથમ CDS, જાણો કેમ આ પદની જરૂર પડી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article