સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડઃ આરોપીએ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે કર્યા આક્ષેપ

|

Oct 19, 2020 | 12:06 PM

સહાય કૌભાંડમાં માત્ર એક જ વ્યક્તિની ભૂમિકા હોય તે શક્ય નથી. હાલ તો આરોપી જ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે આક્ષેપ કરી રહ્યો છે. ત્યારે અન્ય જો સઘન તપાસ થશે તો અન્ય આરોપીઓ પણ આ કૌભાંડમાં સામે આવશે. આ પણ વાંચોઃ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચ થયો હોવાના આક્ષેપ અંગે વિજય રૂપાણીએ આપ્યો જવાબ […]

સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડઃ આરોપીએ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે કર્યા આક્ષેપ

Follow us on

સહાય કૌભાંડમાં માત્ર એક જ વ્યક્તિની ભૂમિકા હોય તે શક્ય નથી. હાલ તો આરોપી જ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે આક્ષેપ કરી રહ્યો છે. ત્યારે અન્ય જો સઘન તપાસ થશે તો અન્ય આરોપીઓ પણ આ કૌભાંડમાં સામે આવશે.

આ પણ વાંચોઃ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચ થયો હોવાના આક્ષેપ અંગે વિજય રૂપાણીએ આપ્યો જવાબ

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

TV9એ સહાય કૌભાંડ અંગે અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર દોડતું થયું. અને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો. ટીવીનાઇનની ટીમ અણીયાણી ગામ પહોંચી હતી. અને લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સહાય કૌભાંડમાં જેના પર આરોપ છે તે કોમ્પ્યુટર ઓપરેટર નગજી બાવલિયાએ તમામ આરોપ ફગાવ્યા છે. અને ગામના સરપંચ અને ઉપસરપંચ સામે આક્ષેપ કર્યા છે. સામે ગામના સરપંચે તમામ આરોપથી ઈન્કાર કર્યો છે. અને દાવો કર્યો કે નગજી બાવલિયા તેઓને ખોટી રીતે ફસાવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:00 pm, Fri, 28 February 20

Next Article