સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત

|

Feb 16, 2020 | 7:32 AM

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાંગાણી ગામના પાટિયા પાસે આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કારે પલટી મારતા અકસ્માતમાં 2 મહિલા સહિત કુલ 3 લોકોના મોત થયા છે. ત્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં […]

સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત

Follow us on

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાંગાણી ગામના પાટિયા પાસે આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કારે પલટી મારતા અકસ્માતમાં 2 મહિલા સહિત કુલ 3 લોકોના મોત થયા છે. ત્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દિલ્હીની કમાન ફરી કેજરીવાલના હાથમાં, રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત CM પદના શપથ ગ્રહણ કર્યા

Next Article