ચીટ કંપનીઓમાં રોકાણ કરી છેતરાયેલા લોકો માટે આવ્યા સારા સમાચાર, જુઓ VIDEO

|

Aug 30, 2019 | 8:04 AM

ચીટ કંપનીઓમાં રોકાણ કરીને છેતરાયેલા લોકો માટે મહત્વના સમાચાર છે. જો તમે ચિટ કંપનીના કૌભાંડમાં નાણા ગુમાવ્યા હોય તો તમારો દાવો હાલ સુરત કલેક્ટર કચેરીએ નોંધાઈ રહ્યો છે. દાવા નોંધણીની જાણ થતા જ રોકાણકારોએ પોતાના દાવા નોંધાવવા માટે સુરત કલેક્ટર કચેરીમાં લાંબી કતાર લગાવી હતી. સુરત કલેક્ટર કચેરીમાં આજે સવારથી જ સેંકડોની સંખ્યામાં રોકાણકારો આવી […]

ચીટ કંપનીઓમાં રોકાણ કરી છેતરાયેલા લોકો માટે આવ્યા સારા સમાચાર, જુઓ VIDEO

Follow us on

ચીટ કંપનીઓમાં રોકાણ કરીને છેતરાયેલા લોકો માટે મહત્વના સમાચાર છે. જો તમે ચિટ કંપનીના કૌભાંડમાં નાણા ગુમાવ્યા હોય તો તમારો દાવો હાલ સુરત કલેક્ટર કચેરીએ નોંધાઈ રહ્યો છે. દાવા નોંધણીની જાણ થતા જ રોકાણકારોએ પોતાના દાવા નોંધાવવા માટે સુરત કલેક્ટર કચેરીમાં લાંબી કતાર લગાવી હતી. સુરત કલેક્ટર કચેરીમાં આજે સવારથી જ સેંકડોની સંખ્યામાં રોકાણકારો આવી ગયા હતા અને ચીટ કંપનીઓમાં તેમણે કરેલા રોકાણનો દાવો નોંધાવી રહ્યા છે. મહત્વનું છે કે કેટલીક ચીટ કંપનીઓએ ઉંચું વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે છેતરપીંડી કરેલી છે. આ સમગ્ર બાબતમાં સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી હતી અને કોર્ટે આવી કંપનીઓની મિલકતો સીલ કરવાનો આદેશ આપ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article