સુરતનાં બારડોલી તાલુકાના હરિપુરા ગામે લો લેવલ બ્રિજ સીઝનમાં ત્રીજી વખત ગરકાવ, 8થી વધુ ગામો સંપર્ક વિહોણા, બારડોલી આવવા માટે હવે  20થી વધુ કિલોમીટર ફરીને જવું પડશે

|

Sep 19, 2020 | 3:41 PM

સુરતનાં બારડોલી તાલુકાના હરિપુરા ગામે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હરિપુરા ગામે તાપી પર આવેલો લો લેવલ બ્રિજ સીઝનમાં ત્રીજી વખત ગરકાવ થઈ જતા 8થી વધુ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. બારડોલી આવવા માટે હવે 20થી વધુ કિલોમીટર ફરીને જવાનો વારો ગ્રામજનોને આવ્યો છે. જણાવવું રહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પણ સતત […]

સુરતનાં બારડોલી તાલુકાના હરિપુરા ગામે લો લેવલ બ્રિજ સીઝનમાં ત્રીજી વખત ગરકાવ, 8થી વધુ ગામો સંપર્ક વિહોણા, બારડોલી આવવા માટે હવે  20થી વધુ કિલોમીટર ફરીને જવું પડશે
https://tv9gujarati.in/suratna-bardoli-…pade-tevi-sthiti/

Follow us on

સુરતનાં બારડોલી તાલુકાના હરિપુરા ગામે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હરિપુરા ગામે તાપી પર આવેલો લો લેવલ બ્રિજ સીઝનમાં ત્રીજી વખત ગરકાવ થઈ જતા 8થી વધુ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. બારડોલી આવવા માટે હવે 20થી વધુ કિલોમીટર ફરીને જવાનો વારો ગ્રામજનોને આવ્યો છે. જણાવવું રહ્યું કે દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા આ વખતે વધારે આવી છે.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:49 am, Mon, 31 August 20

Next Article