સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો છતાં રેલ્વેના 50 કોચ આઈસોલેશન વોર્ડ તરીકે ધૂળ ખાઈ રહયા છે

|

Nov 26, 2020 | 7:30 PM

સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાના કારણે રેલ્વેના ૫૦ કોચ આઈશોલેશન વોર્ડ તરીકે બનાવવામાં આવ્યા હતા જો કે અહિયાં પણ સ્થિતિ અમદાવાદ જેવી જ જોવા મળી. રેલ્વે દ્વારા બનાવવામાં આવેલા ખાસ કોચ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને તેનો ઉપયોગ નથી થઇ રહ્યો. એક તરફ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને […]

સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો છતાં રેલ્વેના 50 કોચ આઈસોલેશન વોર્ડ તરીકે ધૂળ ખાઈ રહયા છે

Follow us on

સુરતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાના કારણે રેલ્વેના ૫૦ કોચ આઈશોલેશન વોર્ડ તરીકે બનાવવામાં આવ્યા હતા જો કે અહિયાં પણ સ્થિતિ અમદાવાદ જેવી જ જોવા મળી. રેલ્વે દ્વારા બનાવવામાં આવેલા ખાસ કોચ અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને તેનો ઉપયોગ નથી થઇ રહ્યો. એક તરફ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને ખર્ચો પણ વધી રહ્યો છે તેવામાં આ ઉભી કરાયેલી વ્યવસ્થા અગર નક્કામી બની રહે છે તો તેના વિષે વિચાર કોણ કરશે તે સવાલ છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article