SURAT : પોલીસ કબજામાં યુવકનું મોત, પોલીસે માર મારતા યુવકનું મૃત્યુ થયાનો પરિવારજનોનો આક્ષેપ
Surat: Youth allegedly died in police custody

SURAT : પોલીસ કબજામાં યુવકનું મોત, પોલીસે માર મારતા યુવકનું મૃત્યુ થયાનો પરિવારજનોનો આક્ષેપ

| Edited By: | Updated on: Aug 05, 2021 | 9:57 AM

Youth died in police custody : મૃતક યુવકના પરિવારજનોનો આરોપ છે કે એકદમ સ્વસ્થ ગયેલો યુવક મૃત હાલતમાં પરત ફર્યો છે, પોલીસે માર મારતા યુવકનું મૃત્યુ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

SUARAT : પોલીસના કબજામાં યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. જૂના કેસમાં ફોટો પડાવવાનું કહી ચોક બજાર પોલીસ ઇર્ષાદ નામના યુવકને લઇ ગઈ હતી. મૃતક યુવકના પરિવારજનોનો આરોપ છે કે એકદમ સ્વસ્થ ગયેલો યુવક મૃત હાલતમાં પરત ફર્યો છે, પોલીસે માર મારતા યુવકનું મૃત્યુ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જયારે બીજી બાજુ પોલીસનું નિવેદન છે કે યુવકને ખેંચ આવતા માથામાં વાગ્યું છે. મૃતક યુવકના પરિવારજનોએ આ યુવાનના મૃત્યુ અંગે યોગ્ય તપાસની માંગણી કરી છે.

આ પણ વાંચો :AHMEDABAD : સરકાર સામે હાઈકોર્ટની લાલ આંખ , ધોરણ-1 થી 5માં ભણાવતા શિક્ષકો ધોરણ-6 થી 8માં ભણાવી શકે નહીં

આ પણ વાંચો : RAJKOT : ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગને હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરાઈ