સુરતમાં જાહેર રસ્તા પર પાન-માવો ખાઈને થૂંકવું એક યુવકને ભારે પડ્યુ, અધિકારીઓએ દંડ નહી પણ આપી આ સજા, જુઓ VIDEO

|

Aug 30, 2019 | 5:18 AM

ઘણી વખત તમે લોકોને પાન-ફાકી ખાઈને ગમે ત્યાં થૂંકતા જોયા હશે. પરંતુ સુરતમાં જાહેરમાં થૂંકનાર એક યુવકને જે સજા મળી તે જોયા પછી હવે તે ક્યારેય ભવિષ્યમાં જાહેરમાં થૂંકવાની ભૂલ નહીં કરે. આવું એટલા માટે કહીએ છીએ કેમ કે કોર્પોરેશનના અધિકારીઓએ યુવકને જાહેરમાં થૂંકવા બદલ રસ્તા પર જ ઉઠક બેઠક કરાવી પોતાની ભૂલનું ભાન કરાવ્યુ […]

સુરતમાં જાહેર રસ્તા પર પાન-માવો ખાઈને થૂંકવું એક યુવકને ભારે પડ્યુ, અધિકારીઓએ દંડ નહી પણ આપી આ સજા, જુઓ VIDEO
Illustration: Ratna Sagar Shrestha

Follow us on

ઘણી વખત તમે લોકોને પાન-ફાકી ખાઈને ગમે ત્યાં થૂંકતા જોયા હશે. પરંતુ સુરતમાં જાહેરમાં થૂંકનાર એક યુવકને જે સજા મળી તે જોયા પછી હવે તે ક્યારેય ભવિષ્યમાં જાહેરમાં થૂંકવાની ભૂલ નહીં કરે. આવું એટલા માટે કહીએ છીએ કેમ કે કોર્પોરેશનના અધિકારીઓએ યુવકને જાહેરમાં થૂંકવા બદલ રસ્તા પર જ ઉઠક બેઠક કરાવી પોતાની ભૂલનું ભાન કરાવ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરતના લાલ બંગલો અઠવા લાઈન્સ વિસ્તારમાં એક યુવક જાહેરમાં થૂંકતા કોર્પોરેશનના અધિકારીઓની નજરે ચડી ગયો અને અધિકારીઓએ તેને દંડ ફટકાર્યો. વહેલી સવારે નીકળેલા યુવક પાસે પેનલ્ટીની રકમ ચૂકવવા કોઈ રૂપિયા ન હતા. ત્યારે અધિકારીઓએ યુવકને પાઠ ભણાવવા તેને જાહેરમાં જ ઉઠક બેઠક કરાવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોતાની ભૂલની કબૂલાત કરાવી. યુવક જ્યારે સજાના ભાગરૂપે ઉઠક બેઠક કરતો હતો, ત્યારે લોકોએ તેનો વીડિયો બનાવી લીધો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article