VIDEO: સુરતમાં પાંડેસરા પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત, પોલીસની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ

|

Mar 11, 2020 | 6:41 AM

સુરતના પાંડેસરા પોલીસ કસ્ટડીમાં લવાયેલા યુવકનું હોસ્પિટલમાં મોત થયાની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત નિપજ્યું છે. મૃતક આરોપી યુવકને મારામારીના ગુનામાં ગત રોજ લાવામાં આવ્યો હતો અને સવારે તબિયત લથડતા આરોપીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી […]

VIDEO: સુરતમાં પાંડેસરા પોલીસ કસ્ટડીમાં યુવકનું મોત, પોલીસની બેદરકારીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ

Follow us on

સુરતના પાંડેસરા પોલીસ કસ્ટડીમાં લવાયેલા યુવકનું હોસ્પિટલમાં મોત થયાની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત નિપજ્યું છે. મૃતક આરોપી યુવકને મારામારીના ગુનામાં ગત રોજ લાવામાં આવ્યો હતો અને સવારે તબિયત લથડતા આરોપીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસની બેદરકારીના કારણે યુવકનું મોત થયું છે.

આ પણ વાંચો: ભારતમાં કોરોના વાઈરસનો કેર વધ્યો, પૂનામાં 5 કેસ પોઝિટિવ અને 19 શંકાસ્પદ, દેશમાં કુલ 51 કેસ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

Next Article