સુરતમાં ધોળા દિવસે ગઠિયો 2 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ થઈ ગયો ફરાર, જુઓ VIDEO

|

Jul 14, 2019 | 5:36 AM

  સુરતના ઉધના વિસ્તારમાં એક ગઠિયો કળા કરી ગયો. એક યુવક દુકાન પર જ્યુસ પીવા આવ્યો હતો. પરંતુ જ્યુસનો એક ગ્લાક યુવકને કદાચ બે લાખ રૂપિયામાં પડ્યો. આ યુવક જ્યુસ પીવા પહોંચ્યો ત્યારે પાછળથી કોઈએ કચરો નાખ્યો. જે ધોવા માટે યુવકે દુકાન નજીક પડેલી ખુરશી પર બે લાખ ભરેલી પોતાની બેગ મુકીને પોતાના હાથ-મોં ઘોવા […]

સુરતમાં ધોળા દિવસે ગઠિયો 2 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ થઈ ગયો ફરાર, જુઓ VIDEO

Follow us on

 

સુરતના ઉધના વિસ્તારમાં એક ગઠિયો કળા કરી ગયો. એક યુવક દુકાન પર જ્યુસ પીવા આવ્યો હતો. પરંતુ જ્યુસનો એક ગ્લાક યુવકને કદાચ બે લાખ રૂપિયામાં પડ્યો. આ યુવક જ્યુસ પીવા પહોંચ્યો ત્યારે પાછળથી કોઈએ કચરો નાખ્યો. જે ધોવા માટે યુવકે દુકાન નજીક પડેલી ખુરશી પર બે લાખ ભરેલી પોતાની બેગ મુકીને પોતાના હાથ-મોં ઘોવા લાગ્યો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સમયે તક મળે તેની રાહ જોઈને ગઠિયો બે લાખ રૂપિયા ભરેલી બેગ પાસે બેસી ગયો અને બેગ માલિકની જેવી નજરચૂક થઈ કે ગઠિયો બે લાખ રૂપિયાની બેગ લઈને છૂ-મંતર થઈ ગયો. આ બેગ તફડંચીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: વિશ્વ કપ 2019: મેન ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં ભારતના આ ખેલાડી સહિત 6 ખેલાડીઓ સામેલ

 

Next Article