Surat : ફરી છલકાઈ ઉઠી સુરતવાસીઓની માનવતા, સૌરાષ્ટ્ર માટે કીટ કરી રવાના

ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર ખાતે 3500 કીટ રવાના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના 3500 પરિવારો સુધી આ કીટ પહોંચાડવામાં આવશે.

Surat : ફરી છલકાઈ ઉઠી સુરતવાસીઓની માનવતા, સૌરાષ્ટ્ર માટે કીટ કરી રવાના
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 22, 2021 | 8:02 PM

Surat: તાઉ તે (tauktae cyclone) વાવાઝોડાએ ગુજરાતમાં તારાજી સર્જી છે. જેની સૌથી વધુ ખરાબ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. વાવાઝોડાના કારણે લોકોના ઘરવખરીના સામાનને ભારે નુકશાન પહોંચ્યું છે. કેટલાક લોકોએ પોતાના ઘર પણ ગુમાવ્યા છે તો કેટલાક લોકોને ખેતીમાં નુકસાન થયું છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

આવા સમયે કોઈ પણ આપત્તિ વખતે સુરત મદદ માટે હંમેશા આગળ રહ્યું છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌરાષ્ટ્ર ખાતે 3500 કીટ રવાના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના 3500 પરિવારો સુધી આ કીટ પહોંચાડવામાં આવશે.

જેમાં 1500 કીટ ગીર ગઢડા, 1000 કીટ અમરેલી અને 1000 કીટ ભાવનગર ખાતે મોકલવામાં આવી હતી. આ કિટમાં ઘઉં, ચોખા સહિત કરીયાણા માટે જરૂરી વસ્તુઓ રાખવામાં આવી છે. આજે ભાજપ કાર્યાલય ખાતેથી આ કીટ રવાના કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ દર્શના જરદોષ, મેયર હેમાલી બોઘાવાળા હાજર રહ્યા હતા.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે મુશ્કેલીના આ સમયમાં સુરત સૌરાષ્ટ્ર સાથે છે. રાજ્યમાં વધતા મ્યુકરમાઈકોસીસના કેસ બાબતે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે ઈન્જેક્શન બાબતે તેમણે સરકાર સાથે ચર્ચા કરી છે. આ ઈન્જેક્શનની અછતનો પ્રશ્ન નહીં સર્જાય તેની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: Corona Update India : દેશમાં કોરોનાના નવા કેસ ઘટ્યા પણ મૃત્યુ નહી, કોરોનાથી આ 6 રાજ્યોમાં સૌથી વધારે મૃત્યુ

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">