સુરત: સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેયર પાર્કિંગમાં યુદ્ધના ધોરણે 548 બેડની હંગામી હોસ્પિટલ તૈયાર

|

Apr 04, 2020 | 2:12 PM

ગુજરાતના મહાનગરોમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક હદે વધારો રહ્યો છે, ત્યારે સુરત મનપાએ કોરોનાના ખતરાને પહોંચી વળવા આગોતરૂ આયોજન કર્યું છે. સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેયર પાર્કિંગમાં યુદ્ધના ધોરણે 548 બેડની હંગામી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી કોરોનાના કેસ વધે તો દર્દીઓને એક જ સ્થળે સારી સારવાર મળી રહે. આ પણ વાંચો: હવામાન વિભાગ: રાજ્યભરના મોટાભાગના […]

સુરત: સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેયર પાર્કિંગમાં યુદ્ધના ધોરણે 548 બેડની હંગામી હોસ્પિટલ તૈયાર

Follow us on

ગુજરાતના મહાનગરોમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક હદે વધારો રહ્યો છે, ત્યારે સુરત મનપાએ કોરોનાના ખતરાને પહોંચી વળવા આગોતરૂ આયોજન કર્યું છે. સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેયર પાર્કિંગમાં યુદ્ધના ધોરણે 548 બેડની હંગામી હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેથી કોરોનાના કેસ વધે તો દર્દીઓને એક જ સ્થળે સારી સારવાર મળી રહે.

આ પણ વાંચો: હવામાન વિભાગ: રાજ્યભરના મોટાભાગના શહેરોમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 2:06 pm, Sat, 4 April 20

Next Article