AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત રેલવે સ્ટેશને લહેરાવાયો 100 ફુટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ, 24 કલાક એક જવાન રહેશે દેખરેખમાં : જુઓ Video

સુરત રેલવે સ્ટેશન પર100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરી દેવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયના આદેશ મુજબ સુરતમાં આ 100 ફુટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. સુરતના સાંસદ દર્વાશના જરદોશે સુરત રેલવે સ્ટેશન પર આ 100 ફુટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. સુરત આરપીએફ જવાનો પૈકી એક જવાન 24 કલાક આ રાષ્ટ્રધ્વજની દેખરેખમાં પણ રહેશે.. Web Stories […]

સુરત રેલવે સ્ટેશને લહેરાવાયો 100 ફુટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ, 24 કલાક એક જવાન રહેશે દેખરેખમાં : જુઓ Video
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 25, 2019 | 10:10 AM

સુરત રેલવે સ્ટેશન પર100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરી દેવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયના આદેશ મુજબ સુરતમાં આ 100 ફુટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

સુરતના સાંસદ દર્વાશના જરદોશે સુરત રેલવે સ્ટેશન પર આ 100 ફુટ ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. સુરત આરપીએફ જવાનો પૈકી એક જવાન 24 કલાક આ રાષ્ટ્રધ્વજની દેખરેખમાં પણ રહેશે..

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

રેલવે મંત્રાલય દ્વારા તમામ એ-1 રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા..જે બાદ આજે સુરત રેલવે સ્ટેશન પર આ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો..સુરત સ્ટેશન પર રેલવે સ્ટાફની હાજરીમાં તિરંગો ફરકાવાતા ઉપસ્થિત લોકોએ પણ ગર્વની લાગણી અનુભવી હતી..અને તિરંગા સાથે સેલ્ફી પણ લીધી હતી.

જુઓ Video :

[yop_poll id=800]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">