દિવાળીના તહેવારોમાં ચોરી, લૂંટની ઘટના બનતી અટકાવવા, સુરત પોલીસે શરુ કર્યુ ફુટ પેટ્રોલિંગ

|

Nov 05, 2020 | 1:48 PM

સુરતમાં દિવાળીના તહેવાર પૂર્વે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યા. સુરતના મહિધરપુરા હીરા બજારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરુ કર્યું છે.દિવાળીના તહેવાર દરમિયાન લૂંટ કે ચોરીની કોઇ ઘટના ન બને તે માટે ફૂટ પેટ્રોલિંગ શરું કરવામાં આવ્યું છે. ઉલ્લખેનીય છે કે ઘણીવાર દિવાળીના તહેવાર દરમિયાન અનેક વખત અનિચ્છનીય ઘટના બનતી હોય છે જેને કારણે સુરતમાં […]

દિવાળીના તહેવારોમાં ચોરી, લૂંટની ઘટના બનતી અટકાવવા, સુરત પોલીસે શરુ કર્યુ ફુટ પેટ્રોલિંગ

Follow us on

સુરતમાં દિવાળીના તહેવાર પૂર્વે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યા. સુરતના મહિધરપુરા હીરા બજારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરુ કર્યું છે.દિવાળીના તહેવાર દરમિયાન લૂંટ કે ચોરીની કોઇ ઘટના ન બને તે માટે ફૂટ પેટ્રોલિંગ શરું કરવામાં આવ્યું છે. ઉલ્લખેનીય છે કે ઘણીવાર દિવાળીના તહેવાર દરમિયાન અનેક વખત અનિચ્છનીય ઘટના બનતી હોય છે જેને કારણે સુરતમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને ફુટ પેટ્રોલિંગ શરું કરવામાં આવ્યું છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:32 pm, Thu, 5 November 20

Next Article