VIDEO: સુરતમાં ભાટીયા ટોલનાકા ઉપર ટોલ લેતા વિરોધ યથાવત, ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા કરાયું પત્રિકાનુ વિતરણ

સુરતના ભાટિયા ટોલનાકા ઉપર ટોલ લેતા વિરોધ જોવા મળ્યો હતો. ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિએ પત્રિકા વિતરણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં વાહન ચાલકોને પત્રિકા વિતરણ કરાઈ હતી. આ પણ વાંચો: VIDEO: ભરૂચના ગેલાની કુવા વિસ્તારમાં 35 મકાન ધારકોને ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of […]

VIDEO: સુરતમાં ભાટીયા ટોલનાકા ઉપર ટોલ લેતા વિરોધ યથાવત, ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા કરાયું પત્રિકાનુ વિતરણ
Follow Us:
| Updated on: Feb 29, 2020 | 5:57 AM

સુરતના ભાટિયા ટોલનાકા ઉપર ટોલ લેતા વિરોધ જોવા મળ્યો હતો. ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિએ પત્રિકા વિતરણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં વાહન ચાલકોને પત્રિકા વિતરણ કરાઈ હતી.

આ પણ વાંચો: VIDEO: ભરૂચના ગેલાની કુવા વિસ્તારમાં 35 મકાન ધારકોને ગેરકાયદે દબાણ હટાવવા નોટિસ

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પત્રિકામાં ટોલટેક્સથી સ્થાનિકોને લૂંટવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. તંત્ર દ્વારા નીતિ નિયમો નેવે મુકીને લૂંટવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સાથે જ આગામી દિવસોમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યોના ઘરનો ઘેરાવ કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">