ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ કરવા મુદ્દે ફરી સરકાર સામે ફરી સવાલો ઉઠ્યા, સુરતમાં વાલીઓનો વિરોધ

રાજ્ય સરકાર ફી ઘટાડવાના મસમોટા દાવા તો કરે છે. પરંતુ પાછલા બારણે શાળાઓને બેફામ ફી વધારવાની છૂટ આપી દે છે. રાજ્યના શિક્ષણ વિભાગના આદેશને ખાનગી શાળાઓ જાણે ઘોળીને પી ગઈ હોય તેમ દર વર્ષે બેફામ ફી વધારો ઝીંકી રહી છે. સુરતના અઠવાલાઈન્સ વિસ્તારની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં 40 ટકાથી વધુનો ફી વધારો કરવામાં આવ્યો. જેનાથી […]

ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ કરવા મુદ્દે ફરી સરકાર સામે ફરી સવાલો ઉઠ્યા, સુરતમાં વાલીઓનો વિરોધ
Follow Us:
| Updated on: Jun 17, 2019 | 10:04 AM

રાજ્ય સરકાર ફી ઘટાડવાના મસમોટા દાવા તો કરે છે. પરંતુ પાછલા બારણે શાળાઓને બેફામ ફી વધારવાની છૂટ આપી દે છે. રાજ્યના શિક્ષણ વિભાગના આદેશને ખાનગી શાળાઓ જાણે ઘોળીને પી ગઈ હોય તેમ દર વર્ષે બેફામ ફી વધારો ઝીંકી રહી છે. સુરતના અઠવાલાઈન્સ વિસ્તારની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં 40 ટકાથી વધુનો ફી વધારો કરવામાં આવ્યો. જેનાથી નારાજ વાલીઓએ પ્લેકાર્ડ સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું અને ફી વધારો પરત ખેંચવાની માગ કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

આ પણ વાંચોઃ દેશભરમાં ડૉક્ટર્સ પોતાની સુરક્ષાને લઈ હડતાળ કરી રહ્યા છે પરંતુ રાજકોટમાં તો કેટલાક તબીબોએ હદ કરી દીધી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વાલીઓએ આક્ષેપ કર્યો કે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં દર વર્ષે ભાવ વધારો કરાઈ રહ્યો છે. સ્કૂલ તંત્રએ ચાલુ વર્ષે 25 હજારને બદલે કેટલાક ધોરણોમાં સીધી 40થી 45 હજાર ફી કરી દેતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો. કેટલાક વાલીઓએ તો ફી પોસાતી ન હોવાથી વિદ્યાર્થીઓને બીજી શાળામાં અભ્યાસ કરાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">