સુરત: પ્રોફેશનલ ટેક્સથી હેરાન પરેશાન કારીગરો, ટેક્સ દૂર કરવા સરકારને કરી રજૂઆત

|

Mar 07, 2020 | 10:46 AM

સુરતના રત્નકલાકારો પાછલા કેટલાક સમયથી પ્રોફેશનલ ટેક્સના વાંકે હેરાન પરેશાન છે. રાજ્ય સરકારને પણ પ્રોફેશનલ ટેક્સ દૂર કરવા મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી રત્નકલાકારોની સમસ્યાનો કોઇ જ અંત નથી આવ્યો. આજ મુદ્દે રત્નકલાકાર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાજ્ય સરકારને રજૂઆત કરાઇ હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

સુરત: પ્રોફેશનલ ટેક્સથી હેરાન પરેશાન કારીગરો, ટેક્સ દૂર કરવા સરકારને કરી રજૂઆત

Follow us on

સુરતના રત્નકલાકારો પાછલા કેટલાક સમયથી પ્રોફેશનલ ટેક્સના વાંકે હેરાન પરેશાન છે. રાજ્ય સરકારને પણ પ્રોફેશનલ ટેક્સ દૂર કરવા મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી રત્નકલાકારોની સમસ્યાનો કોઇ જ અંત નથી આવ્યો. આજ મુદ્દે રત્નકલાકાર સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાજ્ય સરકારને રજૂઆત કરાઇ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાટણ: તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ

Next Article