સુરતમાં માસ્ક ન પહેરવા પર હિંમતનગરના વ્યક્તિને ફટકારાયો દંડ, રસીદમાં 1લી જાન્યુઆરી તારીખને લઇને અનેક સવાલ

|

Dec 02, 2020 | 9:07 PM

હિંમતનગરથી સુરત આવેલા એક વ્યક્તિએ માસ્ક ન પહેરતા દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા 1000 દંડ ભર્યાની આ વ્યક્તિને રસીદ આપી છે. જોકે પોલીસે આપેલી રસીદમાં તારીખ 01-01-2021ની તારીખ લખવામાં આવી છે. રસીદ પર આવતા વર્ષની તારીખને કારણે ઉઠ્યા અનેક સવાલોએ જન્મ લીધો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ […]

સુરતમાં માસ્ક ન પહેરવા પર હિંમતનગરના વ્યક્તિને ફટકારાયો દંડ, રસીદમાં 1લી જાન્યુઆરી તારીખને લઇને અનેક સવાલ

Follow us on

હિંમતનગરથી સુરત આવેલા એક વ્યક્તિએ માસ્ક ન પહેરતા દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા 1000 દંડ ભર્યાની આ વ્યક્તિને રસીદ આપી છે. જોકે પોલીસે આપેલી રસીદમાં તારીખ 01-01-2021ની તારીખ લખવામાં આવી છે. રસીદ પર આવતા વર્ષની તારીખને કારણે ઉઠ્યા અનેક સવાલોએ જન્મ લીધો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article