VIDEO: નવરાત્રીની ઉજવણી દરમિયાન યુવકની ગરબા આયોજકો દ્વારા ધોલાઈ…યુવતીની છેડતીનો લગાવ્યો આક્ષેપ

|

Oct 08, 2019 | 8:27 AM

સુરતમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન એક યુવકની ગરબા આયોજકો દ્વારા ધોલાઇ કર્યાનો વીડિયો વાયરલ થયો છે. સુરતના ભાઠા વિસ્તારમાં ગ્રીન સીટિ ગરબામાં આ ઘટના બની. જ્યાં એક યુવાન પર યુવતીની છેડતીનો આરોપ લગાવીને તેને સ્ટેજ પર બોલાવામાં આવ્યો. સાથે જ તેના પિતાને પણ સ્ટેજ પર બોલાવાયા. અને બાપની હાજરીમાં યુવકને આયોજકોએ ઢોર માર માર્યો. આ પણ […]

VIDEO: નવરાત્રીની ઉજવણી દરમિયાન યુવકની ગરબા આયોજકો દ્વારા ધોલાઈ...યુવતીની છેડતીનો લગાવ્યો આક્ષેપ

Follow us on

સુરતમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન એક યુવકની ગરબા આયોજકો દ્વારા ધોલાઇ કર્યાનો વીડિયો વાયરલ થયો છે. સુરતના ભાઠા વિસ્તારમાં ગ્રીન સીટિ ગરબામાં આ ઘટના બની. જ્યાં એક યુવાન પર યુવતીની છેડતીનો આરોપ લગાવીને તેને સ્ટેજ પર બોલાવામાં આવ્યો. સાથે જ તેના પિતાને પણ સ્ટેજ પર બોલાવાયા. અને બાપની હાજરીમાં યુવકને આયોજકોએ ઢોર માર માર્યો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વિજ્યા દશમીના પર્વ નિમિત્તે પોલીસ કચેરી ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોકે યુવક અને તેના પિતાએ આયોજકો પર દારૂ પીવાનો વળતો આરોપ મુક્યો. યુવકે આયોજકો પર આરોપ લગાવ્યો કે તેઓએ દારૂના નશાની હાલતમાં તેને સ્ટેજ પર માર માર્યો. હવે આ ઘટનામાં સાચું કોણ તેને લઇને સવાલ સર્જાયો છે. જોકે છેડતીના આરોપમાં એક યુવકને આયોજકોના હાથે મેથીપાક ચાખવાનો વારો આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article