સુરત: કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલિમની 1992ના રમખાણ કેસમાં ધરપકડ

|

Mar 14, 2020 | 8:01 AM

સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલિમની 1992ના રમખાણ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટમાં પડતી તારીખમાં સતત ગેરહાજર રહેતા કોર્ટે નોન-બેલેબલ વોરન્ટ કાઢ્યું છે. નોન-બેલેબલ વોરન્ટ હોવાથી કોર્ટે તેને જેલ કસ્ટડીમાં મોકલ્યો છે. મહત્વનું છે કે, કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલિમ સુરત મનપામાં દંડક છે. ત્યારે હાલ ઈકબાલ બેલિમ લાજપોર જેલમાં બંધ છે.   Web Stories […]

સુરત: કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલિમની 1992ના રમખાણ કેસમાં ધરપકડ

Follow us on

સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલિમની 1992ના રમખાણ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટમાં પડતી તારીખમાં સતત ગેરહાજર રહેતા કોર્ટે નોન-બેલેબલ વોરન્ટ કાઢ્યું છે. નોન-બેલેબલ વોરન્ટ હોવાથી કોર્ટે તેને જેલ કસ્ટડીમાં મોકલ્યો છે. મહત્વનું છે કે, કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલિમ સુરત મનપામાં દંડક છે. ત્યારે હાલ ઈકબાલ બેલિમ લાજપોર જેલમાં બંધ છે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: માસ્ક અને સેનિટાઈઝરને મનફાવે તે કિંમતે વેચવું પડશે મોંઘુ, સરકારે લીધો આ નિર્ણય

Next Article