AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે કામ દુનિયાનો કોઈ ડૉક્ટર પૈસા લઈને પણ ના કરી શક્યો તે કામ સુરતના સરકારી ડૉક્ટરે મફતમાં કરી દીધું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અજીબ કિસ્સો જોવા મળ્યો. મહુવાના 8 વર્ષના બાળકની કરોડરજ્જુ ‘S’ આકારની હતી. પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કરવા છતાં પણ કોઈ ઈલાજ નહોતો થયો પણ સુરતની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના તબીબોએ આ સર્જરી વિનામૂલ્યે કરી આપી હતી. TV9 Gujarati   Web Stories View more કેટલી સ્પીડ પર Aeroplane ટેકઓફ કરે છે […]

જે કામ દુનિયાનો કોઈ ડૉક્ટર પૈસા લઈને પણ ના કરી શક્યો તે કામ સુરતના સરકારી ડૉક્ટરે મફતમાં કરી દીધું
ઓપરેશન પહેલાની તસવીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 23, 2019 | 8:52 AM

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક અજીબ કિસ્સો જોવા મળ્યો. મહુવાના 8 વર્ષના બાળકની કરોડરજ્જુ ‘S’ આકારની હતી. પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કરવા છતાં પણ કોઈ ઈલાજ નહોતો થયો પણ સુરતની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના તબીબોએ આ સર્જરી વિનામૂલ્યે કરી આપી હતી.

ઓપરેશન પહેલાની તસવીર

ઓપરેશન પહેલાની તસવીર

કેટલી સ્પીડ પર Aeroplane ટેકઓફ કરે છે ?
Food Colour થી શું સમસ્યાઓ થઈ શકે છે?
57 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર આશિષ વિદ્યાર્થીનો આવો છે પરિવાર
વસ્તી ગણતરી 2027: આ 6 સવાલો માટે થઈ જજો તૈયાર!
તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું?
કેલ્શિયમની ખામી દૂર થશે, રોજ ખાવાનું ચાલુ કરો આ વસ્તુઓ

સુરત સિવિલ હોસ્પિટલના ડોકટરોએ સતત 10 કલાક જટિલ સર્જરી કરી ચમત્કાર સર્જ્યો, તબીબોએ બાળકના મણકા પાસે કાપ મૂકીને ટીટેનિયમ ધાતુના સ્ક્રુ અને સળિયા મૂકી આ બાળકની કરોડરજ્જુ સીધી કરી દીધી.

ઓપરેશન પછીની તસવીર

ઓપરેશન પછીની તસવીર

તમને જણાવી દઈએ કે આવો કિસ્સો એક લાખમાં એક વ્યક્તિમાં જોવા મળે છે.

[yop_poll id=757]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

g clip-path="url(#clip0_868_265)">