VIDEO: સ્મીમેર હોસ્પિટલમાં બનેલી ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં, આંતરિક ફરિયાદ સમિતિનું પુનઃગઠન કરવામાં આવ્યું

|

Feb 27, 2020 | 4:54 AM

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલાઓ સાથે ગેરવર્તણૂક મુદ્દે તંત્ર મોડું મોડું જાગ્યુ છે. સમગ્ર ઘટના બાદ સુરત કોર્પોરેશન એકાએક એક્શનમાં આવી ગયું અને ફરિયાદને નિવારવા માટે આંતરિક ફરિયાદ સમિતિનું પુન:ગઠન કર્યુ છે. જૂની સમિતિની મુદ્દત પૂર્ણ થતા નવી સમિતિ બનાવવામાં આવી છે. આ પણ વાંચો: VIDEO: ભાવનગરના ઘોઘા જકાતનાકા રોડ પર ટ્રકમાં લાગી આગ Web Stories […]

VIDEO: સ્મીમેર હોસ્પિટલમાં બનેલી ઘટનાના પગલે મ્યુનિસિપલ કમિશનર એક્શનમાં, આંતરિક ફરિયાદ સમિતિનું પુનઃગઠન કરવામાં આવ્યું

Follow us on

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મહિલાઓ સાથે ગેરવર્તણૂક મુદ્દે તંત્ર મોડું મોડું જાગ્યુ છે. સમગ્ર ઘટના બાદ સુરત કોર્પોરેશન એકાએક એક્શનમાં આવી ગયું અને ફરિયાદને નિવારવા માટે આંતરિક ફરિયાદ સમિતિનું પુન:ગઠન કર્યુ છે. જૂની સમિતિની મુદ્દત પૂર્ણ થતા નવી સમિતિ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: ભાવનગરના ઘોઘા જકાતનાકા રોડ પર ટ્રકમાં લાગી આગ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જેમાં 7 સભ્યો હશે. આ સમિતિ આગામી ત્રણ વર્ષ સુધી કામ કરશે. અને મહિલાઓના પ્રશ્નોને સાંભળશે. એટલું જ નહિં મહિલાઓને ન્યાય પણ અપાવશે. મહત્વનું છે કે, થોડાદિવસ પહેલા મેડિકલ ચેકઅપ સમયે સ્મીમેર હોસ્પિટલના કર્મચારીઓએ મહિલાઓ સાથે ગેરવર્તણૂક કર્યુ હતુ. જેની ફરિયાદ બાદ વિવાદ પણ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article