સુરત અને ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા

|

Nov 07, 2020 | 4:46 PM

દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. થોડીવાર માટે બંને શહેરોમાં દોડધામ સર્જાઇ હતી.   Web Stories View more બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો આજનું રાશિફળ […]

સુરત અને ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા

Follow us on

દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. થોડીવાર માટે બંને શહેરોમાં દોડધામ સર્જાઇ હતી.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article