સુરત: પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે હવામાં કર્યુ ફાયરિંગ

|

Sep 30, 2020 | 5:17 PM

સુરતના પાંડેસરાના વડોદ ગામમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. મોટી સંખ્યામાં એકઠા થઈને ગામ તરફ જતા લોકોને પોલીસે અટકાવ્યા તો સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં 200થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે અને પોલીસે કોમ્બિંગ કરીને 80થી વધારે લોકોની અટકાયત કરી લીધી છે.   Web Stories View more Bank […]

સુરત: પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે હવામાં કર્યુ ફાયરિંગ

Follow us on

સુરતના પાંડેસરાના વડોદ ગામમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. મોટી સંખ્યામાં એકઠા થઈને ગામ તરફ જતા લોકોને પોલીસે અટકાવ્યા તો સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં 200થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે અને પોલીસે કોમ્બિંગ કરીને 80થી વધારે લોકોની અટકાયત કરી લીધી છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કનિકા કપૂરનો ચોથો કોરોના રિપોર્ટ આવ્યો સામે, જોઈને પરિવારના લોકો પરેશાન

Published On - 5:28 am, Mon, 30 March 20

Next Article