સુરત: ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓની અનોખી ધુળેટી! હાથમાં સેનેટાઈઝર અને મોઢા પર માસ્ક

|

Oct 05, 2020 | 1:37 PM

કોરોના વાઇરસના કહેર વચ્ચે સુરતમાં ધામધૂમ પૂર્વક હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી. ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ કોરોના વાઇરસ સામે જાગૃતતા આવે અને તહેવારની મજા માણી શકાય તેવા હેતુસર નાચગાન સાથે હોળીની ઉજવણી કરી. સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરીને વેપારીઓએ લોકોને સાવચેતી રાખવાનો સંદેશો પણ આપ્યો. એક હાથમાં ફુલ તો બીજા હાથમાં સેનેટાઇઝર, ચહેરા પર રંગોની […]

સુરત: ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓની અનોખી ધુળેટી! હાથમાં સેનેટાઈઝર અને મોઢા પર માસ્ક

Follow us on

કોરોના વાઇરસના કહેર વચ્ચે સુરતમાં ધામધૂમ પૂર્વક હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી. ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ કોરોના વાઇરસ સામે જાગૃતતા આવે અને તહેવારની મજા માણી શકાય તેવા હેતુસર નાચગાન સાથે હોળીની ઉજવણી કરી. સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરીને વેપારીઓએ લોકોને સાવચેતી રાખવાનો સંદેશો પણ આપ્યો. એક હાથમાં ફુલ તો બીજા હાથમાં સેનેટાઇઝર, ચહેરા પર રંગોની રોનક, તો મ્હો પર માસ્ક સાથે કરવામાં આવેલી આ ઉજવણી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં હોળીની ઉજવણી! સિડનીમાં રહેતા ગુજરાતીઓએ રંગમાં રંગાયા

Published On - 10:31 am, Mon, 9 March 20

Next Article