સુરત: પલસાણામાં આવેલી વિવેકલાઈન ઈન્ડસ્ટ્રીઝમાં બોઈલરની પાઈપો ફાટતા 6 કારીગરો દાઝ્યા

|

Sep 28, 2020 | 4:21 PM

સુરતમાં પલસાણામાં આવેલી વિવેકલાઈન ઈન્ડસ્ટ્રીઝમાં ઘટના બની છે. કંપનીમાં આવેલ બોઈલર સાથે જોડાયેલ પાઈપો ફાટતાં 6 લોકો દાઝ્યા છે. કારીગરોના તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટના સ્થળ પર પલસાણા પોલીસ પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

સુરત: પલસાણામાં આવેલી વિવેકલાઈન ઈન્ડસ્ટ્રીઝમાં બોઈલરની પાઈપો ફાટતા 6 કારીગરો દાઝ્યા

Follow us on

સુરતમાં પલસાણામાં આવેલી વિવેકલાઈન ઈન્ડસ્ટ્રીઝમાં ઘટના બની છે. કંપનીમાં આવેલ બોઈલર સાથે જોડાયેલ પાઈપો ફાટતાં 6 લોકો દાઝ્યા છે. કારીગરોના તાત્કાલીક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટના સ્થળ પર પલસાણા પોલીસ પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:01 am, Mon, 8 June 20

Next Article