VIDEO: સુરત DRIએ 3.75 કરોડ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની સાથે 2 લોકોની કરી ધરપકડ

|

Oct 27, 2019 | 3:05 AM

  સુરત DRIએ 3.75 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડયુ છે. 7.5 કિલો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો રાજધાની મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક […]

VIDEO: સુરત DRIએ 3.75 કરોડ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની સાથે 2 લોકોની કરી ધરપકડ

Follow us on

 

સુરત DRIએ 3.75 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડયુ છે. 7.5 કિલો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો રાજધાની મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે સુરત DRIએ દરોડા પાડીને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પાર્ટી ડ્રગ્સ મેફેડ્રોન મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ તરીકે પણ ઓળખાય છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article