AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: દર્દી સાથેનું સ્ટ્રેચર ખાડામાં અટવાયું, ચાલુ સારવારે નીકળી ગયુ દર્દીનું ઓક્સિજન માસ્ક

રાજકોટમાં કોરોના કાબૂમાં નથી આવી રહ્યો. મૃત્યુ પણ સતત વધી રહ્યા છે. જો કે, આટલી ગંભીરતા છતાં રાજકોટ સિવિલના કોવિડ વોર્ડ પાસે સુવિધાને નામે સવાલો જ ઉભા થઈ રહ્યા છે. જ્યાં દર્દીઓની સ્થિતિની ગંભીરતાને જોતા, આયોજન સુવ્યવસ્થિત હોવું જોઈએ. તેને બદલે વોર્ડ પાસે જ ખાડા પડ્યા છે. જ્યાંથી ઓક્સિજન સાથેના દર્દીને લઈ જવામાં આવતાં સ્ટ્રેચર […]

VIDEO: દર્દી સાથેનું સ્ટ્રેચર ખાડામાં અટવાયું, ચાલુ સારવારે નીકળી ગયુ દર્દીનું ઓક્સિજન માસ્ક
| Updated on: Sep 05, 2020 | 2:42 AM
Share

રાજકોટમાં કોરોના કાબૂમાં નથી આવી રહ્યો. મૃત્યુ પણ સતત વધી રહ્યા છે. જો કે, આટલી ગંભીરતા છતાં રાજકોટ સિવિલના કોવિડ વોર્ડ પાસે સુવિધાને નામે સવાલો જ ઉભા થઈ રહ્યા છે. જ્યાં દર્દીઓની સ્થિતિની ગંભીરતાને જોતા, આયોજન સુવ્યવસ્થિત હોવું જોઈએ. તેને બદલે વોર્ડ પાસે જ ખાડા પડ્યા છે. જ્યાંથી ઓક્સિજન સાથેના દર્દીને લઈ જવામાં આવતાં સ્ટ્રેચર પણ ખાડામાં અટવાયું હતુ. ચાલુ સારવારે ઓક્સિજન માસ્ક નીકળી જતાં સ્ટાફમાં પણ દોડધામ મચી હતી. રસ્તાઓ પરના ખાડાથી તો લોકો મુશ્કેલી વેઠી રહ્યાં જ છે પરંતું હવે રાજકોટ સિવિલના કેમ્પસમાં પણ ખાડાઓના કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">