VIDEO: હું સ્કૂલે જાઉ છું કહીને મેહુલ નીકળ્યો હતો અને ગણતરીની કલાકોમાં આવ્યા આ સમાચાર

|

Jul 09, 2019 | 2:21 PM

અમદાવાદના નરોડામાં એક બાળક સવારે હસતા ચહેરે હું સ્કૂલે જાઉ છું કહીને નીકળ્યો હતો. પરંતુ ગણતરીના કલાકોમાં તેનો મૃતદેહ જોવો પડશે તેની માતાને સપનેય કલ્પના ન હતી. પુત્રના મોતના સમાચાર સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ. મેહૂલની માતા હજુ તે વાત સ્વીકારી નથી શકી કે, તેનો વહાલસોયો મેહૂલ આ દુનિયામાં નથી. આ પણ વાંચોઃ […]

VIDEO: હું સ્કૂલે જાઉ છું કહીને મેહુલ નીકળ્યો હતો અને ગણતરીની કલાકોમાં આવ્યા આ સમાચાર

Follow us on

અમદાવાદના નરોડામાં એક બાળક સવારે હસતા ચહેરે હું સ્કૂલે જાઉ છું કહીને નીકળ્યો હતો. પરંતુ ગણતરીના કલાકોમાં તેનો મૃતદેહ જોવો પડશે તેની માતાને સપનેય કલ્પના ન હતી. પુત્રના મોતના સમાચાર સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ. મેહૂલની માતા હજુ તે વાત સ્વીકારી નથી શકી કે, તેનો વહાલસોયો મેહૂલ આ દુનિયામાં નથી.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઇના થાણે વિસ્તારમાં તંત્રની બેદરકારીથી બે બાળકોને મોતની સજા

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ગુજરાતી મ્યુનિ. સરસ્વતી મંદિર શાળા નં-1માં ધોરણ 6માં મેહુલ મારવાડી નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. જે આજે શાળા દરમિયાન મેદાનમાં રમી રહ્યો હતો. ત્યારે તે અચાનક નીચે પટકાયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. સ્કૂલ સંચાલકોએ પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે તે દરમિયાન સુધી મેહુલનું મોત થઈ ચૂક્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

108 એમ્બ્યુલન્સને પણ પહેલા જાણ ન કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે શાળાના સંચાલકનું કહેવું છે કે તેમણે ઘટનાની જાણ થતાની સાથે જ 108ને ફોન કર્યો હતો અને એમ્બ્યુલન્સ આવે તે પહેલાં તેઓ બે ડોક્ટરોને બતાવી ચુક્યા હતા.

[yop_poll id=”1″]

Published On - 2:13 pm, Tue, 9 July 19

Next Article