VIDEO: વિશ્વમાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ફરી લિફ્ટ બંધ પડી જવાની ઘટના મામલે હોબાળો

|

Jun 22, 2019 | 2:35 PM

નર્મદા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એક લિફ્ટ ફરી એકવાર બંધ થઈ ગઈ. લિફ્ટ બંધ થઈ જતા પર્યટકોએ ભારે હંગામો મચાવ્યો હતો. લિફ્ટ બંધ થતા પ્રવાસીઓ અકળાયા હતા. પ્રવાસીઓની ધીરજ ખૂટતા હંગામો મચાવ્યો હતો. ગાર્ડ સાથે મારામારી કરી હતી. કેટલાક પ્રવાસીઓએ લિફ્ટમાં હાજર સિક્યોરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી હતી. બે કર્મીઓને માર માર્યો હતો. […]

VIDEO: વિશ્વમાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ફરી લિફ્ટ બંધ પડી જવાની ઘટના મામલે હોબાળો

Follow us on

નર્મદા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એક લિફ્ટ ફરી એકવાર બંધ થઈ ગઈ. લિફ્ટ બંધ થઈ જતા પર્યટકોએ ભારે હંગામો મચાવ્યો હતો. લિફ્ટ બંધ થતા પ્રવાસીઓ અકળાયા હતા. પ્રવાસીઓની ધીરજ ખૂટતા હંગામો મચાવ્યો હતો. ગાર્ડ સાથે મારામારી કરી હતી. કેટલાક પ્રવાસીઓએ લિફ્ટમાં હાજર સિક્યોરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી હતી. બે કર્મીઓને માર માર્યો હતો.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના દેવામાફી મુદ્દે આક્રમક બન્યા છે

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે, પોલીસ આવી જતા ગાર્ડને બચાવ્યો હતો. પોલીસે પર્યટકોને સમજાવીને મામલો થાળે પડ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.  દ્રશ્યોમાં જોઈ શકાય છે લિફ્ટ બંધ થતા પ્રવાસીઓ ગુસ્સે ભરાયા છે. સિક્યોરિટી સાથે મારામારી કરી રહ્યા છે.. વચ્ચે પોલીસ આવીને લોકોને સમજાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article