સ્ટેચ્યુ ઓફ યુનિટિના પ્રવાસે જવા માંગતા લોકો માટે ખુશખબર, 1 ઓક્ટોબરથી પ્રવાસીઓ જંગલ સફારી પાર્કની લઈ શકશે મુલાકાત

|

Sep 26, 2020 | 5:50 PM

સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક બની રહેલા સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કને આગામી 1 ઓક્ટોબરથી શરૂ કરાશે. હાલની કોરોનાની સ્થિતિને જોતાં એક કલાકમાં માત્ર 50 પ્રવાસીઓને જ પાર્કમાં પ્રવેશ અપાશે. તેના માટે માત્ર ઓનલાઈન બૂકિંગ કરાવું પડશે. 15 ઓક્ટોબરથી ફ્લાવર ઓફ વેલી, કેક્ટસ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે શરૂ થાય […]

સ્ટેચ્યુ ઓફ યુનિટિના પ્રવાસે જવા માંગતા લોકો માટે ખુશખબર, 1 ઓક્ટોબરથી પ્રવાસીઓ જંગલ સફારી પાર્કની લઈ શકશે મુલાકાત

Follow us on

સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક બની રહેલા સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કને આગામી 1 ઓક્ટોબરથી શરૂ કરાશે. હાલની કોરોનાની સ્થિતિને જોતાં એક કલાકમાં માત્ર 50 પ્રવાસીઓને જ પાર્કમાં પ્રવેશ અપાશે. તેના માટે માત્ર ઓનલાઈન બૂકિંગ કરાવું પડશે. 15 ઓક્ટોબરથી ફ્લાવર ઓફ વેલી, કેક્ટસ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે શરૂ થાય તેવી શક્યતા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article