સુરેન્દ્રનગરમાં 1200 કરોડની કૃષિ સહાયમાં કૌભાંડ! ખેડૂતોના ફોર્મમાં બેંક એકાઉન્ટ નંબર અલગ

|

Feb 27, 2020 | 2:12 PM

સુરેન્દ્રનગરમાં 1200 કરોડની કૃષિ સહાયમાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના અણિયારી ગામના 24 ખેડૂતોની સહાયના ફોર્મ ભરાયા. પરંતુ બેંક એકાઉન્ટના નંબર અલગ હતા. જેમાં રૂપિયા જમા થતા જ ઉપાડી લેવાયા. ખેડૂત એકતા મંચના આગેવાનોએ આક્ષેપ કર્યો કે બેંક એકાઉન્ટ નંબર આપનારા નહીં પરંતુ કૌભાંડ કરનારા કોઈ અન્ય વ્યક્તિઓ છે.  આ પણ વાંચોઃ 1 […]

સુરેન્દ્રનગરમાં 1200 કરોડની કૃષિ સહાયમાં કૌભાંડ! ખેડૂતોના ફોર્મમાં બેંક એકાઉન્ટ નંબર અલગ

Follow us on

સુરેન્દ્રનગરમાં 1200 કરોડની કૃષિ સહાયમાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના અણિયારી ગામના 24 ખેડૂતોની સહાયના ફોર્મ ભરાયા. પરંતુ બેંક એકાઉન્ટના નંબર અલગ હતા. જેમાં રૂપિયા જમા થતા જ ઉપાડી લેવાયા. ખેડૂત એકતા મંચના આગેવાનોએ આક્ષેપ કર્યો કે બેંક એકાઉન્ટ નંબર આપનારા નહીં પરંતુ કૌભાંડ કરનારા કોઈ અન્ય વ્યક્તિઓ છે.

આ પણ વાંચોઃ 1 હજાર રૂપિયામાં રાહત દરે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના આક્ષેપ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા છે. ત્યારે સરકારે SIT બનાવીને કૌભાંડની તત્કાળ તપાસ કરાવવી જોઈએ. જો દસ દિવસમાં તપાસ નહીં થાય તો હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની ખેડૂત એકતા મંચે ચીમકી ઉચ્ચારી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article