સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, બેગમપુરામાં ચાલતા જુગારધામમાં 100થી વધુ જુગારીઓની ધરપકડ

|

Sep 24, 2020 | 2:30 PM

સુરતમાં જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો છે. સુરતના બેગમપુરામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો છે. જેમાં 100થી વધુ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી ચાલી રહી છે. સ્થાનિક પોલીસ હાલમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી અજાણ હોવાની વિગતો મળી રહી છે. Web Stories View more તમારી […]

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, બેગમપુરામાં ચાલતા જુગારધામમાં 100થી વધુ જુગારીઓની ધરપકડ

Follow us on

સુરતમાં જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો છે. સુરતના બેગમપુરામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો છે. જેમાં 100થી વધુ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી ચાલી રહી છે. સ્થાનિક પોલીસ હાલમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી અજાણ હોવાની વિગતો મળી રહી છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:28 pm, Thu, 16 July 20

Next Article